શોધખોળ કરો
કોરોના વેક્સિનમાં પેઇન કિલર લો છો તો થઇ જાવ સાવધાન, થઇ શકે છે આ નુકસાન, WHOએ આપી ચેતવણી
વેક્સિનથી થતાં સાઇડ ઇફેક્ટ સામાન્ય છે. જો કે એવા લોકો પણ છે, કે જેઓ તેના સાઇડઇફેક્ટથી બચવા માટે પેઇન કિલર લઇને વેક્સિન લેવા જઇ રહ્યાં છે. જો કે હેલ્થ એક્સપર્ટ વેક્સિન લીધા પહેલા કોઇ પણ પ્રકારની પેઇન કિલર લેવાની મનાઇ કરે છે. હેલ્થ એક્સપર્ટ કહી રહ્યાં છે કે, પેઇન કિલર માત્ર વેક્સિન લીધા બાદ જ લેવી જોઇએ. પેઇન કિલર દુખાવો અને સોજો ઓછું કરવાનું કામ કરે છે
આગળ જુઓ





















