શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃકોરોનાની ત્રીજી લહેરના પ્રકોપથી બાળકોને બચાવવા માટેનો રામબાણ ઈલાજ
કોરોના(corona)નો સૌથી મોટો પ્રકોપ બાળકો(children) પર થઈ શકે છે. કેરી, કેળા અને ખજૂરનો શેક બનાવીને પીવાથી બાળકોમાં ઈમ્યુનિટી(immunity)માં વધારો થાય છે.આમળા અને એલોવેરાથી પણ ફાયદો થાય છે. આ સાથે જ બેલનો શરબત પીવાથી પણ રોગપ્રતિકારકશક્તિમાં વધારો થાય છે.
આગળ જુઓ





















