શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ શરીરને મજબૂત રાખવા માટે કરો આટલું, જુઓ ગુજરાતી ન્યૂઝ
ઘઉના લોટને ઘીમાં શેકીને બદામ, અખરોટ આરોગવાથી શિયાળામાં રાહત રહે છે. દંડ બેઠક કરવાથી પણ લાભ રહે છે. હનુમાન બેઠક પણ કારગર સાબિત થાય છે. હેલ્થી ફુડ ખાવાથી શારિરીક મજબૂતાઈ વધે છે.
આગળ જુઓ




















