શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ કોરોનાના નવા નવા પ્રકારથી બચવા માટે કરો આટલું,જુઓ વીડિયો
કોરોનાના નવા નવા પ્રકાર(types of corona)થી બચવા માટે હળદર વાળા દૂધ(turmeric milk)માં શીલાજીત ઉમેરી પીવાથી રાહત રહે છે. પ્રાણાયામ, નસ્યમાં મસાજ કરવાથી, દિવ્યધારાની સ્ટીમ(Divyadhara steam) લેવાથી પણ વિવિધ બિમારી સામે લડી શકાય છે.
આગળ જુઓ





















