શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ બ્લડ ક્લોટિંગ સામે રક્ષણ મેળવવાના પ્રાકૃતિક ઉપાયો, જુઓ વીડિયો
કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. હાર્ટ અટેક, બ્રેઈન સ્ટોક, બ્લડ ક્લોટિંગ, બ્લડ પ્રેશર વગેરે માટે અર્જુનની છાલ અને તજનો પાવડરનો ઉકાળો કરીને તેનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત દૂધીનો જ્યુસ પીવાથી પણ રાહત મળી શકે છે.
આગળ જુઓ





















