શોધખોળ કરો
યોગ ભગાવે રોગ: ઓમકારના જાપ દ્વારા સ્વસ્થ બનો, બીમારીઓને દૂર કરો
ઓમકારના (Omkar) જાપ દ્વારા સ્વસ્થ બનો. પ્રાણાયામ કરવાથી નીરોગી બનો. યોગાસનને રોજિંદા જીવનમાં સામેલ કરવાથી તમામ રોગો (diseases) દૂર કરી શકાય છે. આ સાથે જ સમતોલ આહાર પણ તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. આયુર્વેદ અને યોગાસનો તમામ બીમારીઓને દૂર રાખે છે.
આગળ જુઓ




















