ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ ગોરખપુરમાં મતદાન કર્યું. આ લોકસભા બેઠક પરથી ભાજપે અભિનેતા રવિ કિશનને ટિકિટ આપી છે.