શોધખોળ કરો
કોગ્રેસની મંત્રી ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ન વાંચી શકી પોતાનું ભાષણ, કલેક્ટર પાસે વંચાવ્યું, જુઓ વીડિયો
પ્રજાસત્તાક દિવસ સમારોહ દરમિયાન મધ્યપ્રદેશની સરકારમાં મંત્રી ઇમરતી દેવી પોતાનું ભાષણ વાંચી શકી નહોતી. અને કલેક્ટર પાસે વંચાવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે છેલ્લા બે દિવસથી તે બીમાર હતા. તમે ડોક્ટરને પૂછી શકો છો.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















