શોધખોળ કરો
અમદાવાદના આ વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ કરાવવા માટે લોકો લાગ્યા લાઈનમાં, જુઓ વીડિયો
અમદાવાદના પ્રહ્લાદનગર ડોમ પર ટેસ્ટિંગ માટે લોકોની લાંબી કતાર જોવા મળી છે. સવારમાં 67 માંથી 7નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હજી પણ ટેસ્ટ કરાવવા આવતા લોકોની સંખ્યા વધી રહી છે.
અમદાવાદ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
આગળ જુઓ






















