શોધખોળ કરો
Ahmedabadના શાહપુરમાં કુંજલ પટેલ નામના યુવાને કરી આત્મહત્યા, એક કિલો સોનું પહેરેલા ફોટા સાથે ચર્ચામાં આવ્યો હતો
અમદાવાદના શાહપુરમાં કાર સીઝરે આત્મહત્યા કરી હતી. કુંજલ પટેલ નામના વ્યક્તિએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. અગાઉ આ યુવક 1 કિલો જેટલું સોનું પહેરેલા ફોટા સાથે ચર્ચામાં આવ્યો હતો. જો કે યુવકે આત્મહત્યા શા માટે કરી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ માધુપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલમાં ખસેડી આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
આગળ જુઓ





















