શોધખોળ કરો
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં ડિફેન્સને લાગતા કોર્સમાં પ્રવેશ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં ડિફેન્સને લાગતા કોર્સ શરુ કરવામાં આવ્યા છે. આ કોર્સ શરુ થયાના બીજા વર્ષે 450 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. ડિફેન્સના કોર્સ હાલ ગુજરાતની કોઈ યુનિવર્સીટીમાં નથી ભણાવવામાં આવતા. વિદ્યાર્થીઓને રુચિ પડે તે માટે આ કોર્સમાં પ્રવેશ ચાલુ જ રાખવામાં આવ્યા છે.
અમદાવાદ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
આગળ જુઓ




















