શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp Asmita
અમદાવાદમાં ફરી એકવાર નશાની હાલતમાં કાર ચલાવતા ડ્રાઇવરે કેર વરસાવ્યો છે. અહીં દહેગામથી નરોડા હાઈવે પર કાર ડિવાઇડર કુદાવી રોંગ સાઇડમાં જતી રહેતા એક્ટિવામાં આવતા બે યુવકને ભયંકર રીતે અડફેટે લીધા
હતા. બંને યુવકને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ કાર દહેગામથી નરોડા હાઈવે પર જતી હતી. ડ્રાઇવર નરોડાનો રહેવાસી ગોપાલ પટેલ નશાની હાલતમાં હોવાનુ સામે આવ્યુ છે. કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ પણ આરોપ લગાવ્યો છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસ તપાસ હાથ ધરી છે.
બાદ સ્થળ પર હાજર લોકોનો આરોપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો.. અકસ્માત બાદ મૃતદેહોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. જ્યારે આરોપી કાર ડ્રાઈવર ગોપાલ પટેલને પકડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..
અમદાવાદ
Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp Asmita
Ahmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્ર
Ahmedabad News: અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ગ્લોબલ ઈન્ટરનેશનલ શાળામાં વાલીઓનો હોબાળો
Ahmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ
Ahmedabad News: અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેકટરી ઝડપાઇ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion