Ahmedabad Bopal Attack Case: હુમલામાં પીડિત યુવકની પત્નીએ શું કર્યા ખુલાસા?, જુઓ વીડિયોમાં
Ahmedabad Bopal Attack Case: હુમલામાં પીડિત યુવકની પત્નીએ શું કર્યા ખુલાસા?, જુઓ વીડિયોમાં
અમદાવાદમાં બોપલમાં એક અજીબની ઘટના બની છે જેમાં પૂર્વ ફિયાન્સીએ યુવકને ચપ્પુના ઘા માર્યા અને કાર તેની પર ચઢાવવાનો પ્રયાસ કર્યો છે,યુવકને મનમેળ ના થતા સગાઈ તોડી નાખી હતી તો તેની ખાર રાખીને યુવતીએ તેની પર હુમલો કર્યો છે અને ચપ્પુના ઘા મારી તેને મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં એક એવી ઘટના બની છે કે તમે પણ વાંચીને ચૌંકી ઉઠશો,જી હા જેમાં પૂર્વ ફિયાન્સીએ યુવક પર કાર ચઢાવી તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો,13 વર્ષ પહેલા આરોપી મહિલા અને યુવક વચ્ચે સગાઈ થઈ હતી અને તે તોડી નાખી હતી..


















