શોધખોળ કરો
Ahmedabad: સિવિલમાં આઉટ સોર્સિંગ નર્સિંગ સ્ટાફને કાયમી કરવા અને પગાર વધારાની માંગ
અમદાવાદ સિવિલમાં આઉટ સોર્સિંગ નર્સિંગ સ્ટાફની નારાજગી સામે આવી છે. નર્સિંગ સ્ટાફે પગાર વધારા અને કાયમી કરવાની માંગ કરી છે. 250 જેટલા કર્મચારીઓ ને માત્ર 13000 પગાર અપાય છે. તમામ કર્મચારીઓને કાયમી કરવાની તેમજ પગાર વધારવાની માંગ ઉઠી છે. સાથે કર્મચારીઓએ આગામી સમયમાં આંદોલનની પણ આપી ચીમકી
અમદાવાદ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
આગળ જુઓ





















