શોધખોળ કરો
Ahmedabad Doctors Strike | અમદાવાદમાં ડોક્ટર્સની સ્ટ્રાઇક, સ્ટાઇપેન્ડ મુદ્દે સરકાર સામે મોરચો
Ahmedabad Doctors Strike | આજથી રાજ્યભરના જુનિયર અને રેસીડેન્ટ તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર. સરકારી અને અર્ધ સરકારી મેડિકલ કોલેજસના ઇન્ટન્સ રેસીડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ટમાં વધારાની જાહેરાત કરી હતી. જો કે રેસીડેન્ટ તબીબોનો દાવો છે કે સરકાર 40% સ્ટેપન્ડ વધારાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ હાલ જે સ્ટાઈપેન્ટ આપવામાં આવ્યું તે 20% છે. જેને લઈએ આજથી જુનિયર અને રેસીડેન્ટ તબીબો હડતાળ પર ઉતરશે. એટલે કે ઇમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવાથી તેઓ અળગા રહેશે. આ હડતાળમાં રાજ્યની છ સરકારી અને 13 જીએમઈ આરએસ મેડિકલ કોલેજના ઇન્ટર્ન રેસીડેન્ટ તબીબો જોડાશે, જેના કારણે ફરીથી દર્દીઓને હેરાન થવાનો વારો આવશે. કારણ કે જુનિયર તબીબો હડતાળ પર જશે તો સરકારી હોસ્પિટલમાં ઓપીડીથી માંડી ઓપરેશનની કામગીરીમાં અસર થશે. માંગ નથી સંતોષાઈ ત્યારે તબીબો આજે આ ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવા જઈ રહ્યા છે. જુનિયર રેસિડેન્ટ તબીબોની આજથી હડતાળ. ડેન્ટલ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદિક શાખાના તબીબો માટે સ્ટાઈપનની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમનું કહેવું છે કે આ સ્ટાઈપન માત્ર 20% છે જે તેમને પોસાય તેમ નથી. ઈમર્જન્સી સેવાઓમાંથી પણ તેઓ બાકાત રહેવાના છે જેના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવવાનો છે.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ





















