શોધખોળ કરો
આવતીકાલે અમદાવાદના મેયરની થશે જાહેરાત, મેયરની રેસમાં કોણ છે સૌથી આગળ ?
ભાજપની પાર્લામેંટ્રી બોર્ડની બેઠકમાં છ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓના નામ પર આખરી મોહર મારવામાં આવી છે. આવતીકાલે અમદાવાદના મેયરના નામની જાહેરાત કરવામાં આવશે. ત્યારે મેયર પદ માટે કિરીટ પરમાર, હિમાંશુવાળા અને ચેતન પરમારના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ





















