શોધખોળ કરો
Ahmedabad: ટ્રાફિક પોલીસ આવતા સપ્તાહથી બનશે ડિઝીટલ,કેવી રીતે વસુલશે દંડ?
અમદાવાદ(Ahmedabad) ટ્રાફિક પોલીસ(Traffic Police) આવતા સપ્તાહથી ડિઝીટલ બનશે.ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા અમદાવાદીઓને દંડવા માટે ટ્રાફિક પોલીસ સ્વાઈપ મશીનનો ઉપયોગ કરશે. મેમો અને વસુલેલા દંડની પાવતી પણ લોકોને ટેક્સ મેસેજ અથવા વોટ્સએપથી આપવામાં આવશે.
અમદાવાદ
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
Ahmedabad Crime: અમદાવાદના વટવા GIDCમાં પ્રેમપ્રકરણમાં હત્યા થયાનો આરોપ
Hardik Patel: નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
Ahmedabad news : અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડેંટલ હોસ્પિટલનું સામે આવ્યું ભોપાળું
Ahmedabad Accident News: અમદાવાદમાં ફરી એક નબીરાએ રફ્તારનો કહેર સર્જીને હાહાકાર મચાવ્યો
આગળ જુઓ
Advertisement
Advertisement





















