શોધખોળ કરો
Ahmedabad: RTE ફોર્મની ચકાસણી આજથી થઈ શરૂ, એડમિશન માટે કેટલા ભરાયા ફોર્મ?
અમદાવાદ(Ahmedabad)માં અપૂરતી માહિતી અને ડોક્યુમેન્ટના કારણે RTEના 5 હજાર 500 ફોર્મ રિજેક્ટ થયા હતા. જોકે રાજ્ય સરકારે ફરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની તક આપી હતી. જેથી 3 હજાર 367 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અપલોડ થયા હતા. એડમિશન માટે 27 જુલાઈથી પ્રથમ રાઉન્ડ શરૂ કરાશે.
અમદાવાદ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
આગળ જુઓ




















