શોધખોળ કરો
અમદાવાદમાં પ્રદૂષણની માત્રામાં થયો વધારો, જાણો ક્યા વિસ્તારમાં કેટલું છે પ્રદૂષણ?
અમદાવાદમાં પ્રદૂષણની માત્રામાં શનિવારે પણ વધારો નોંધાયો હતો. સમગ્ર અમદાવાદ શહેરનો AQI 232 પર પહોંચ્યો હતો. જ્યારે નવરંગપુરા વિસ્તારનો AQI 197 જ્યારે પીરાણા વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 317 પહોંચ્યો હતો. પીરાણા વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર સપાટીએ પહોંચ્યો હતો.
અમદાવાદ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
આગળ જુઓ




















