શોધખોળ કરો
AMTS અને BRTSના અકસ્માતો અમદાવાદનું સૌથી મોટું દૂષણ, જુઓ વીડિયો
અમદાવાદ: AMTS અને BRTS અમદાવાદ માટે દૂષણ બન્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં એએમટીએસ બસ દ્વારા 466 લોકોને કચડ્યા જેમાં 10ના મોત થયા છે. BRTSએ પાંચ વર્ષમાં 27 લોકોને કચડ્યા છે. વર્ષ 2015 થી 2020 સુધીમાં AMTS એ 466 વાહનચાલકોને ટક્કર મારી તો BRTS એ 27 લોકોને ટક્કર મારી છે.
અમદાવાદ
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'
આગળ જુઓ






















