Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદનો પ્રારંભ, કયા કયા વિસ્તારમાં શરૂ થયો વરસાદ?
દિવસભરના ઉકળાટ બાદ અમદાવાદમાં સાંજે વરસાદની શરૂઆત થઈ છે. શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ છે. પીક અવર્સ દરમિયાન જ વરસાદ શરૂ થયો હતો. સેટેલાઈટ, બોડકદેવ વિસ્તારમાં વરસાદ છે. અમદાવાદના SG હાઈવે, સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ છે. આ ઉપરાંત થલતેજ, સોલા સહિતના વિસ્તારમાં વરસાદ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 2 ઓગસ્ટથી ફરી રાજ્યને મેઘરાજા ઘમરોળશે. 2થી4 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ડાંગ,નવસારી,વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તાપી,નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ વરસી શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબકી શકે છે. દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દીવમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના 23 જેટલા તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે સમગ્ર રાજ્યના કુલ 169 તાલુકામાં ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયાના અહેવાલ છે.
![Ahmedabad news : અમદાવાદના દરિયાપુરમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/45d38b14cc143d918a300e76ce780c1d17388578767731012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Ahmedabad News: અમદાવાદની વધુ એક હોસ્પિટલ પર લાગ્યો સારવાર બાદ દર્દીના મોતનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/f6ca8e6dbf21fa75510c430d27faf75617388560547251012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad: ચાલુ ફ્લાઈટમાં મુસાફરે પીધી સિગરેટ અને પછી...મચી ગઈ દોડધામ; મુસાફરની ધરપકડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/0174daa3f2da009a26fe3fd5aabc91ca1738818003488722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![USA Deport Indian: અમેરિકાએ હાંકી કાઢેલા ગુજરાતીઓમાંથી 28 લોકો ઉત્તર ગુજરાતના | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/7ee954c8eebc0ee23b0bc071baf751bc1738814942862722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Big Breaking:ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, પોલીસ બંદોબસ્ત સાથે વતન લઈ જવાનું શરૂ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/3e5d307463d4b0bfdcdc5fd9847db7a61738810601200722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)