શોધખોળ કરો

મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતા અલગ અલગ ફૂલોની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે.

આજથી ફ્લાવર શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

1/8
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ કરાવ્યો હતો. અગાઉ એક જાન્યુઆરીએ આ ફ્લાવર શોનો પ્રારંભ થવાનો હતો પરંતુ રાષ્ટ્રીય શોકના કારણે આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ફ્લાવર શોમાં દેશ-વિદેશના 15 લાખથી વધુ ફ્લાવરનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. દેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતા અલગ અલગ ફૂલોની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે. ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવાર સુધી એન્ટ્રી ફી 70 રૂપિયા છે જ્યારે શનિવાર અને રવિવારે એન્ટ્રી ફી 100 રૂપિયા રહેશે.

2/8
આ વખતનો ફ્લાવર શો ઘણી રીતે ખાસ રહેવાનો છે. સમગ્ર ફ્લાવર શોને 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. બીજી તરફ ટિકિટના દર પણ આ વખતે વધારી દેવામાં આવ્યા છે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025માં કુલ 10 લાખથી વધુ ફૂલ, કૂલની 50થી વધુ પ્રજાતિ અને 30થી વધુ સ્કલ્પચરનો સમાવેશ થાય છે.

3/8
પહેલા ઝોનને ભારતના આર્થિક વૃદ્ધિ, વિકાસ અને હરિયાળી પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક કરવામાં આવી છે. હાથી, કમળ, વાઇબ્રન્ટ આર્ચિસ, કેનોપી ક્લસ્ટર, કોણાર્ક ચક્ર, સુશાસનના 23 વર્ષ, ફાઇટિંગ બુલ્સ અને બાળકો માટે આકર્ષણો આ ઝોનને વધુ સુંદર બનાવે છે.

4/8
ભારતની વિવિધતામાં એકતાના ભાવને તેમજ વિવિધતા સાથેની સસ્ટેનીબિલિટીને પ્રદર્શિત કરતા વિભિન્ન પ્રદર્શનની સુંદર રજૂઆત કરવામાં આવી છે. વાઘ, મોર, ગ્રેટર ફ્લેમિંગો, કહારી ઊંટ, એશિયાટિક સિંહ અને કેન્યોન વોલ આ ઝોનના આકર્ષણનું કેન્દ્ર છે.

5/8
આ ફ્લાવર શો અમદાવાદ શહેર તેમજ દેશભરમાં જૈવ વિવિધતા અને ઇકો ફ્રેન્ડલી સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. વર્ષ 2024ના ફ્લાવર શોમાં અંદાજિત 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. તેમજ 400 મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.

6/8
આ વર્ષના ફ્લાવર શોમાં ખાસ કરીને સોવિનિયર શોપનું આયોજન કરવામાં આવેલ છે જે અમદાવાદના અનેક આકર્ષણ, રિવરફ્રન્ટ, અમદાવાદનું હેરિટેજ તેમજ અનેકવિધ આકર્ષણોની બનાવવામાં આવેલ પ્રતિકૃતિઓ તેમજ વસ્તુઓ રજૂ કરાઇ છે.

7/8
અમદાવાદ ઈન્ટરનેશનલ ફલાવર શોમાં 12 વર્ષથી નાની વયના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટના દર પ્રતિ વ્યકિત 75 રૂપિયા છે. જ્યારે શનિવાર અને રવિવારે પ્રવેશ ફી 100 રૂપિયા રહેશે

8/8
ફલાવર શો દરમિયાન રોજ સવારે 9 થી 10 કલાક તથા રાત્રે 10 થી 11 કલાક પ્રાઈમ ટાઈમમમાં જો મુલાકાતીઓ ફલાવર શો જોવા માંગતા હશે તો પ્રતિ વ્યકિત 500 રૂપિયા ટિકિટના દર વસૂલ કરાશે. બીજી તરફ મ્યુનિસિપલ શાળાના બાળકોને મફતમાં ફલાવર શોમાં પ્રવેશ અપાશે.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી

ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 

દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 

UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat news: સુરતના કાપોદ્રામાં તબીબને માર મારવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ.Sthanik Swaraj Election: ચૂંટણી પહેલા જ હાલોલ નગરપાલિકા ભાજપે જીતી લીધીHun To Bolish : હું તો બોલીશ : પાલિકાઓમાં કોનો દમ?Hun To Bolish : હું તો બોલીશ : સમાનતા પર સંગ્રામ કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
PM મોદી પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ 

ચૂંટણી પહેલા જ 215 બેઠક પર ભાજપ બિનહરીફ, ભચાઉ, જાફરાબાદ અને હાલોલ પાલિકામાં ભાજપનું શાસન

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  

ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાન, છેલ્લા 6 વર્ષોમાં 2 લાખથી વધુ દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર

Embed widget