શોધખોળ કરો
Uttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ તસવીરો
Uttarayan 2025: મકરસંક્રાતિ પર્વની ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના સહિતના મહાનગરમાં પતંગરસિકોને જલસા પડી રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહ
1/6

મકરસંક્રાતિ પર્વની ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના સહિતના મહાનગરમાં પતંગરસિકોને જલસા પડી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
2/6

અમિત શાહે અમદાવાદ ખાતે કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મેમનગરનાં શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ ખાતે પતંગ ચગાવી હતી. અમિત શાહની પત્નીએ તેમની ફિરકી પકડી હતી. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
Published at : 14 Jan 2025 12:08 PM (IST)
આગળ જુઓ





















