શોધખોળ કરો

Ahmedabad Heavy Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદનો પ્રારંભ

Ahmedabad Heavy Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદનો પ્રારંભ

Ahmadabad Rain: હવામાન વિભાગે આગામી 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન અમદાવાદમાં પણ વરસાદી માહોલે જમાવટ કરી છે. આજ સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ઝરમર વરસાદ વરસતો હતો.સવાર 11 વાગ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસતા વિઝિબિલિટી ડાઉન થઇ હતી. સપ્તાહનો પહેલો વર્કિગ ડે હોવાથી કામ ધંધે જતા લોકો પરેશાન થયા હતા. વિઝિબિલિટી ડાઉન થતા અને રોડ રસ્તા જળમગ્ન બનતા  વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી.

અમદાવાદમાં સોમવારની સવારે લગભગ 11 વાગ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. નરોડા, નિકોલ, બાપુનગર, CTM, વટવા સહિતના વિસ્તારમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી.  આ ઉપરાંત પકવાન, થલતેજ, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં પણ  વરસાદ વરસ્યો. મેઘાણીનગર, વટવાસ એસજી હાઇવે, બોપલ, સાઉથ બોપલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા અનેક વિસ્તાર જળમગ્ન બન્યાં છે.

અમદાવાદમાં વરસાદ સૌથી મોટી મુશ્કેલી જળભરાવ અને સાથે રસ્તા પર ભૂવાને લઇને આવે છે.  છેલ્લા બે દિવસથી વરસતાં વરસાદે અનેક રસ્તાને જળમગ્ન કરી દીધા છે. ખાડા ભરેલા રોડ રસ્તા પાણી સભર થઇ જતાં શહેરીજનોની મુશ્કેલી વધી છે. ખાસ કરીને વાહન ચાલકો  સૌથી વધુ પરેશાની ભોગવી રહ્યાં છે.  પાણીના નિકાલને લઇને અમદાવાદ મનપાના દાવા પોકળ સાબિત થયા છે.  ભારે વરસાદના 18 કલાક બાદ પણ કેટલાક ઠેકાણે હજુ જળભરાવ છે.  ત્યાં ફરી વરસાદે વધુ મુશ્કેલી નોતરી છે. અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ છે. વટવામાં ગુજરાત ઓફ્સેડ રોડ પર જળબંબાકારની સ્થિતિ છે. અમદાવાદમાં  પ્રિ-મોનસૂન કામગીરીના કરોડો રૂપિયા પાણીમાં ગરકાવ થતાં જોવા મળે છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારમાં 30 જુલાઇ સુધી વરસાદ વરસશે. જો કે હવામાન વિભાગે 29 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. બાદ ધીરે ધીરે વરસાદનું જોર ઘટી જશે. જો કે 29 જુલાઇ બાદ કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસશે.                

અમદાવાદ વિડિઓઝ

Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget