શોધખોળ કરો
અમદાવાદના પાંચ કાપડના વેપારી સામે કોપીરાઈટની ફરિયાદ, નકલી બ્રાન્ડેડ કપડાનો જથ્થો ઝડપાયો
અમદાવાદ ના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તાર ના આવેલા મેધાવાડ માં 5 કાપડ ના વેપારી સામે કોપીરાઇટ નો ગુનો નોંધાયો હતો. 7 લાખ 70 હજાર જેટલી કિંમતના નકલી બ્રાન્ડેડ કપડાંનો જથ્થો મળી આવ્યો હતો. ફરદીન શેખ, આરીસ શેખ, યુસુફ શેખ, ફરીદ મન્સૂરી, વારિસ સૈયદ નામના 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી અને 7 લાખ 70 હજાર જેટલી કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મસ્કતી માર્કેટ માં કાપડ ના વેપારીઓ સાથે થતી છેતરપિંડી અંગે સીટ ના ગઠન ના આદેશ પણ આપ્યા છે જોકે હજુ કોઈ સીટ નું ગઠન થયું નથી.
અમદાવાદ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
આગળ જુઓ




















