શોધખોળ કરો
અમદાવાદમાં કર્ફ્યૂની વચ્ચે પણ કોરોના ટેસ્ટિંગ યથાવત, જુઓ વીડિયો
અમદાવાદમાં કર્ફ્યૂ વચ્ચે પણ કોરોનાનું ટેસ્ટિંગ યથાવત છે. લક્ષણો જણાતા હોય તેમને પોલીસ ટેસ્ટિંગ સેન્ટર સુધી પહોંચવામાં મદદ કરે છે. કોર્પોરેશનના ટેસ્ટિંગ સેન્ટરો પર કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ






















