શોધખોળ કરો
કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા તૈયારી શરૂ, અમદાવાદ સિવિલમાં તબીબોને અપાઈ રહી છે તાલીમ
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તાલીમ અપાઈ રહી છે. અમદાવાદ સિવિલમાં 100 જેટલા તબીબોને તાલીમ અપાઈ રહી છે.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ




















