શોધખોળ કરો

Harshad Bhojak | લાંચિયા અધિકારી હર્ષદ ભોજક અને આશિષ પટેલ 5 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર

Harshad Bhojak | અમદાવાદ કોર્પોરેશનના લાંચિયા અધિકારી હર્ષદ ભોજક અને આશિષ પટેલના 5 ઓગસ્ટ સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. AMC ના લાંચિયા અધિકારી હર્ષદ ભોજકને સસ્પેન્ડ કરવા મામલો. સસ્પેન્ડ મામલે DYMC આરજવ શાહનું નિવેદન. ગઈકાલે રાતે 12 વાગ્યે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના ઘરે નોટિસ બજાવવામાં આવી છે. ભોજકને 4 માસ નો અર્ધ પગાર અને બાકી માં એલાઉન્સ આપશે એ બાદ બંધ થઈ જશે.  સાથીદાર આશિષ પટેલ પ્રાથમિક માહિતી મુજબ તેની પાસે નું લાઇસન્સ રદ થઈ ગયુ છે. આ મામલે કમિશનરે ગંભીરતા થી નોંધ લીધી છે આગામી સમય માં તેની સાથે સંડોવાયેલું છે કે નહિ એ તમામ મુદ્દે તપાસ કરવામાં આવશે. ભોજકને અગાઉ કમિશનરે ત્રણ નોટિસ આપી હતી. મધ્યઝોનમાં રંગવાળી ચાલીમાં દસ માળના બિલ્ડીંગ ગેરકાયદે બનવા છતાં પગલાં ન ભરતા શો કોઝ નોટિસ અપાઈ હતી. ઝોનમાં આવતા બાંધકામમાં ગ્રીન નેટ ન બાંધતા કમિશનરે શો કોઝ નોટિસ આપી હતી.

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

Embed widget