Gujarat Rain Forecast : આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast : આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
3 કલાકમાં ગુજરાતમાં વરસાદ કાઢશે ભુક્કા. આખા ગુજરાતમાં વરસાદનું 3 કલાક માટે એલર્ટ. રાજ્યના કેટલાક વિસ્તારો માટે 2 કલાક ભારે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં 2 કલાકમાં ભારે વરસાદની આગાહી. દમણ, દાદરાનગર હવેલીમાં 2 કલાકમાં ભારે વરસાદની આગાહી. વલસાડ, નવસારી, સુરતમાં 2 કલાકમાં ભારે વરસાદની આગાહી. ભરૂચમાં 3 કલાક ભારે વરસાદની આગાહી. ભાવનગર, અમરેલીમાં 2 કલાકમાં ભારે વરસાદની આગાહી. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં 2 કલાકમાં ભારે વરસાદની આગાહી. દ્વારકા, જામનગરમાં પણ 2 કલાકમાં ભારે વરસાદની આગાહી.
સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં મૂશળધાર વરસાદ. જૂનાગઢ જિલ્લામાં આભ ફાટી જતા જળબંબાકાર. અમરેલી, ભાવનગર , ગીર સોમનાથમાં પણ અનરાધાર વરસાદ. જુઓ સંપૂર્ણ અહેવાલ વીડિયોમાં.



















