શોધખોળ કરો
અમદાવાદમાં ગ્રીન સ્તરમાં થયો વધારો, જાણો ક્યા ઝોનમાં છે સૌથી વધુ વૃક્ષ?
અમદાવાદમાં મિશન મિલિયન ટ્રીના કારણે ગ્રીન સ્તર વધ્યું છે. એક વર્ષમાં 10,13,856 વૃક્ષના વાવેતર કરવામાં આવ્યા હતા. શહેરમાં ગ્રીન સ્તર 4.66 ટકાથી વધીને 15 ટકા પહોચ્યું હતું. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં વૃક્ષ વાવવામાં આવ્યા હતા.
અમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ





















