શોધખોળ કરો
સ્ટાઇપેન્ડ અને પગાર વધારાની માંગ સાથે ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતરશે
આવતીકાલથી સ્ટાઈપેન્ડ અને માનદ વેતન વધારવાની માંગ સાથે ઈન્ટર્ન ડોક્ટરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે. આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરીના નિર્ણયના વિવાદ વચ્ચે હવે ઈન્ટર્ન ડોક્ટરો મેદાનમાં આવ્યા છે. કોરોના કાળમાં અન્ય રાજ્ય કરતા ઓછું વેતન રાજ્ય સરકાર ડોક્ટરોનેઆપી રહી હોવાનો આરોપ ઈન્ટર્ન ડોક્ટરોએ લગાવ્યો છે. તેમને રૂ 12800 જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે જે ગુજરાત સરકાર અન્ય રાજ્યના ડોકટરોને મળતા વેતન મુજબ ઓછું છે.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ





















