શોધખોળ કરો
અમદાવાદ સહિત છ મનપામાં આજથી કમિશનર રાજ, મ્યુનિસિપલ કમિશનર ફક્ત રૂટીન કામગીરી જ કરશે
આજથી રાજ્યની છ મહાનગરપાલિકાઓમાં કમિશ્નરનું રાજ ચાલશે. અમદાવાદ, જામનગર, સુરત, ભાવનગર, રાજકોટ, વડોદરા મહાનગર પાલિકામાં ચૂંટાયેલા પદાધિકારીઓની મુદ્દત આજે પૂર્ણ થતાં પ્રથમ વખત મ્યુનિસિપલ કમિશનરો વહીવટીદાર તરીકેની બેવડી ભૂમિકા ભજવશે. મુદ્દત પૂર્ણ થતાં મેયર, નેતા વિપક્ષ સહિતના નગર સેવકો મોટર કાર, એસી ઓફિસ, ફોન સહિતની તમામ સુવિધાઓ પરત કરવાની રહેશે નગરસેવકો તેમના લેટરહેડ વાપરી શકશે નહીં.
અમદાવાદ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
આગળ જુઓ




















