શોધખોળ કરો
Gujarat Rain Forecast : આગામી 3 કલાકમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : આગામી 3 કલાકમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Weather Today: રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત માટે આગામી 3 કલાક માટે 'નાઉકાસ્ટ' જાહેર કરવામાં આવ્યો છે. આ આગાહી મુજબ, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
અમદાવાદ
Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
આગળ જુઓ



















