શોધખોળ કરો
કોરોના વાયરસનો ટેસ્ટ હવે અમદાવાદમાં જ થશે, પહેલા પુણે મોકલાતા હતા સેમ્પલ, જુઓ વીડિયો
વુહાન: ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેને લઈને ચીન સહિત દુનિયામાં કોરોના વાયરસની ચર્ચા ચાલી રહી છે. જાપાન, સિંગાપુર, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા સહિત ઘણાં દેશોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનમાં અત્યાર સુધી 723 લોકોનાં મોત થઈ ચૂક્યા છે જ્યારે તેનાથી 34,598 લોકો અસરગ્રસ્ત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.
અમદાવાદ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
આગળ જુઓ





















