શોધખોળ કરો

Gujarat Rain Data : છેલ્લા 4 કલાકમાં 39 તાલુકામાં વરસાદ, ગાંધીધામમાં 1.89 ઇંચ વરસાદ

Gujarat Rain : ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. આજે છેલ્લા 4 કલાકમાં 39 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ કચ્છના ગાંધીધામમાં 1.89 વરસાદ નોંધાયો છે. જુઓ અન્ય તાલુકામાં કેટલો પડ્યો વરસાદ...

રાજ્યમાં વરસાદ લાવતી ત્રણ સિસ્ટમ એક સાથે એક્ટિવ થઇ હોવાથી રાજ્યભરમાં મેઘાવી માહોલ જામ્યો છે. હાલ ગુજરાતમાં ચોમાસુ પુરજોશમાં જામ્યુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 8 જુલાઇ સુધી સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

કચ્છમાં મૂશળધાર વરસાદ

કચ્છના નખત્રાણા તાલુકામાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. બે કલાકમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ વરસતાં અનેક વિસ્તાર પાણી પાણી થયા છે. વરસાદથી નખત્રાણા પાણી-પાણી થઇ ગયું છે. ભારે વરસાદથી નખત્રાણાની બજારો બેટમાં ફેરવાઈ છે. ભારે વરસાદથી નખત્રાણાની કેટલીક શાળામાં રજા  જાહેર કરાઇ છે. છેલ્લા 24 કલાકમાં ભૂજમાં  5 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના ગાંધીધામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 1 કલાકથી ગાંધીધાધમાં ધોધમાર વરસાદ વરસી રહયો છે.  1 કલાકના વરસાદે પ્રશાસનની પોલ ખોલી દીધી છે. ધોધમાર વરસાદથી ગાંધીધામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  ગાંધીધામની બજારોમાં પણ   ઘૂંટણસમા પાણી ભરાયા છે.જેના કારણે વાહન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લા 4 કલાકમાં કચ્છના માંડવીના 1.81 ઈંચ વરસાદ વરસ્યો છે.  કચ્છના ભચાઉમાં 1.81 ઈંચ,અંજારમાં 0.98 ઈંચ, નખત્રાણામાં 0.87 ઈંચ, અબડાસામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. 

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. નવસારીમાં ભેસદ ખાડા વિસ્તારમાં નદીના પાણી ઘૂસતા ભેસદ ખાડા વિસ્તારમાં 25થી વધુ ઘર જળમગ્ન થઇ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં   5 ઈંચ,પલસાણામાં 4.50 ઈંચ, વ્યારામાં 4 ઈંચ, વાંસદામાં  3.75 ઈંચ અને  વઘઈમાં              3.25 ઈંચ  સોનગઢમાં 3.50 ઈંચ ડોલવણમાં 6.25 ઈંચ અને સુબીરમાં 5 ઇંચથી વધુ   વરસાદ નોંધાયો છે.ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મેઘરજ છેલ્લા 24 કલાકમાં 3. 25 ઇંચ વરસાદ નોંધાયો છે.  સૌરાષ્ટ્રમાં આજે છૂટછવાયો વરસાદ નોંધાયો છે. વલ્લભીપુર 4.25 ઈંચ વરસાદ નોંધાયો છે.ભાવનગર -3 ઈંચ નોંધાયો છે. આ સિવાય હવામાન વિભાગે આજે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. છેલ્લા 4 કલાકમાં રાજ્યના 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 33 તાલુકામાં અડધો ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'

MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 

વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 

ABP Premium

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 

LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!

Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

Embed widget