શોધખોળ કરો
Ahmedabad : આજે વિશ્વકર્મા જયંતિ, રાણીપ સ્થિત વિશ્વકર્મા મંદિર ખાતે થશે ઉજવણી
આજે વિશ્વ કર્મા જન્મ જયંતી છે ત્યારે અમદાવાદના અનેક વિશ્વકર્મા મંદિરોમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિરે જન્મ જયંતી નિમિત્તે અન્નકૂટ તેમજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તો પોતાના ઇષ્ટદેવ એવા વિશ્વકર્માના આશીર્વાદ લેવા માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા. વિશ્વકર્મા દેવ જેમને વિશ્વની રચના કરી જેમને વાસ્તુશાસ્ત્ર અને શિલ્પ શાસ્ત્ર તૈયાર કર્યું.
Tags :
Vishwakarma Jayantiઅમદાવાદ
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
આગળ જુઓ




















