Anand News : કેળાના ભાવ તળિયે જતાં આણંદના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, જુઓ અહેવાલ
Anand News : કેળાના ભાવ તળિયે જતાં આણંદના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, જુઓ અહેવાલ
આણંદ જિલ્લામાં કેળાની ખેતી કરતા ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. કેળાના પ્રતિ મણ હાલ મળી રહ્યા છે 100 રૂપિયા ભાવ. કેળાના ભાવ તળીએ પહોંચતા અત્યારે ખેડૂતો પરેશાન છે. ગયા વર્ષે કેળાના પ્રતિમણ 400 રૂપિયા ભાવ મળ્યા હતા. ચરોતરમાં 700 હેક્ટરમાં કેળાનું વાવેતર કરવામાં આવ્યું છે. ઓછા ભાવના કારણે ખેડૂતો માટે ખર્ચ કાઢવો પણ અત્યારે મુશ્કેલ બન્યો છે. કારણ કે ખેડૂતોને આ વખતે પ્રતિમણ માત્ર ₹100 રૂપિયા ભાવ મળી રહ્યો છે. કેળાના પ્રતિ મણ હાલ મળી રહ્યા છે 100 રૂપિયા ભાવ. કેળાના ભાવ તળીએ પહોંચતા અત્યારે ખેડૂતો પરેશાન છે. ગયા વર્ષે કેળાના પ્રતિમણ 400 રૂપિયા ભાવ મળ્યા હતા. ચરોતરમાં 700 હેક્ટરમાં કેળાનું વાવેતર કરવામાં આવ્યું છે. ઓછા ભાવના કારણે ખેડૂતો માટે ખર્ચ કાઢવો પણ અત્યારે મુશ્કેલ બન્યો છે. કારણ કે ખેડૂતોને આ વખતે પ્રતિમણ માત્ર 100 રૂપિયા જ ભાવ મળી રહ્યો છે.





















