શોધખોળ કરો

Bhavnagar News । ભાવનગરમાં પોલીસ પુત્રની કાર પર ફાયરિંગ થયાનો આરોપ

Bhavnagar News । ભાવનગરમાં પોલીસ પુત્રની કાર પર ફાયરિંગ થયાનો આરોપ , ભાવનગર શહેરના સુભાષનગર એરપોર્ટ રોડ પર આવેલ ચોક્કસ પાર્ક વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે આ ઘટના સાંજના સમયે બની છે સમગ્ર ઘટના અંગે સ્થાનિક બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી.ડિવિઝન પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જો કે ઘટનાની ગંભીરતા ને ધ્યાનમાં લઇ ભાવનગર એસપી હર્ષદ પટેલ પણ બનાવ સ્થળો પર પહોંચ્યા હતા હાલ જે પ્રમાણે પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે આ મુજબ કાર અવર ટ્રેકિંગ બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું બહાર આવી રહ્યું છે સિફ્ટ gj-17 N-0887 નંબરની સિલ્વર કલરની કાર છે જે કાર પર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે આ ફાયરિંગ એરગન દ્વારા કરવામાં આવ્યું છે કે રિવોલ્વરથી કરવામાં આવ્યું છે તે અંગે પાંચ કલાક બાદ પણ ભાવનગર પોલીસ અસમંજસમાં છે. જોકે આ ઘટનામાં પોલીસ દ્વારા જણાવ્યા મુજબ જે કાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે કારમાં પોલીસ પુત્ર હોવાનું સામે આવી રહ્યું છે હાલ તો બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ આ ઘટનામાં આરોપી પકડાયા બાદ વધુ ખુલાસો થઈ શકે છે

સમાચાર વિડિઓઝ

Bhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી

દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા

IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી

Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 

IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો

Embed widget