શોધખોળ કરો
Bhavnagar: વરસાદને કારણે 15થી વધુ કોલ્ડ સ્ટોરેજમાં નુકસાન,કેટલો જથ્થો બગડ્યો?,જુઓ વીડિયો
ભાવનગરમાં ભારે વરસાદના કારણે 15થી વધુ કોલ્ડ સ્ટોરેજમાં ભારે નુકસાન થયું છે. જેમાં ડુંગળી અને લસણને નુકસાન થયું છે. અહીં એક એક કોલ્ડ સ્ટોરેજમાં 1500 ટન જેટલા ડુંગળીના જથ્થાને નુકસાન થયું છે.
આગળ જુઓ





















