શોધખોળ કરો
ભાવનગરઃ MKBU યુનિ.માં જૂના સિલેબસ પ્રમાણે પેપર પુછાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં સેમિસ્ટર ચારની પરીક્ષામાં જૂના સિલેબસ પ્રમાણે પ્રશ્ન પુછાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. જો કે પરીક્ષા બાદ તમામ વિદ્યાર્થીઓએ આક્રોશ સાથે કુલપતિને રજુઆત કરી હતી.
Tags :
Gujarati News Student Bhavnagar Gujarat News Confusion Paper ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar MKBU University Old Syllabusભાવનગર
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
Bhavnagar Police: ભાવનગરમાં પોલીસ કર્મીની પીટાઈકાંડમાં મોટા સમાચાર, બુટલેગરની ધરપકડ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
આગળ જુઓ





















