શોધખોળ કરો
ભાવનગરઃ ઘોઘાગામની હાલત થઇ કપરી, હાઇટાઇડથી ઘોઘાના બજારોમાં દરિયાના પાણી ભરાયા
ભાવનગરના ઘોઘાગામની હાલત વગર વરસાદે કપરી બની છે. દરીયા કિનારે હાઈટાઈડ આવતા ઘોઘાની બજારોમાં દરીયાના પાણી ભરાયા હતા. દરિયાકાઠે બનાવેલી પ્રોટેકશન વોલ તૂટી જતા દરિયાના પાણી ભરાયા હતા. ઘણા વર્ષો વીતી ગયા છતાં તૂટેલી વોલને રીપેર ન કરતા ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આગળ જુઓ





















