શોધખોળ કરો
Advertisement
માસ્ટર કાર્ડ પર બેન, શું આપનું ક્રેડિટ ડેબિટ કાર્ડ થઇ જશે બ્લોક? જાણો RBIએ શું કરી સ્પષ્ટતા
માસ્ટર કાર્ડ પર સખત કાર્યવાહી કરતા ભારતીય રિઝર્વ બેન્ક એટલે આરબીઆઇએ તેમના નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરવા પર પ્રતિંબંધ લગાવી દીધો છે. આરબીઆઇના પ્રતિંબંધ બાદ હવે કોઇ પણ બેન્ક ડેબિટ કે ક્રેડિટ માસ્ટર કાર્ડ ઈસ્યૂ નહી કરી શકે. આરબીઆઇએ આવો નિર્ણય કેમ લીધો તે પણ સમજી લઇએ, આરબીઆઇનું કહેવું છે કે, પુરતો સમય અને વોર્નિગ આપ્યા બાદ પણ માસ્ટરકાર્ડ ડેટા સ્ટોરેજના નિયમોનું પાલન નથી કર્યું. જેથી માસ્ટર કાર્ડ પર પ્રતિબંઘ મૂકી દેવાયો છે. જો કે આરબીઆઇએ એ સ્પષ્ટ કર્યું છે કે, હાલ જે ગ્રાહકો પાસે માસ્ટર કાર્ડ છે. તે કાર્ડ પર સર્વિસ મળતી રહશે.તો આપ પહેલાથી જ માસ્ટર કાર્ડનું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ યુઝ કરી રહ્યાં છો, તો આપને કાર્ડથી સર્વિસ મળતી રહેશે. આરબીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે, વર્તમાન ગ્રાહકોને આ કાર્ડ પર સુવિધા પહેલાની જેમ મળતી રહેશે.
બિઝનેસ
Sharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business News
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement