શોધખોળ કરો
પેટ્રોલ અને ડીઝલમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ
પેટ્રોલ અને ડીઝલમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં 24 પૈસાનો વધારો થયો છે. ત્યારે ડીઝલમાં 33 પૈસાનો વધારો થયો કરાયો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી પર છે. મધ્યમ વર્ગનું જીવન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
આગળ જુઓ





















