શોધખોળ કરો
દિવાળીમાં AMA, ફેમિલી ફિઝિશિયન એસો. પુરી પાડશે ડોક્ટર ઓન કોલની સુવિધા, જુઓ વીડિયો
દિવાળીની રજાઓ દરમિયાન અમદાવાદ મેડિકલ એસોસિયેશન અને ફેમિલિ ફિઝિશિયન એસોસિયેશન પુરી પાડશે ડોક્ટર ઓન કોલની સુવિધા. દિવાળીની રજાના દિવસોમાં તબીબો 14થી 19 નવેમ્બર સુધી સેવા આપશે. અલગ અલગ વિસ્તાર મુજબ 15 કો-ઓર્ડિનેટર તબીબોની ઉપલબ્ધતા અંગે જાણકારી પૂરી પડાશે. મેડિકલ એસોસિએશનની વેબસાઈટ પર કો-ઓર્ડિનેટર તબીબોની નંબર સાથેની યાદી મુકાશે .છેલ્લા બે વર્ષથી 700 જેટલા તબીબોએ આ સેવાનો લાભ લીધો છે.
ગાંધીનગર
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ

















