શોધખોળ કરો
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઓફિસમાં છ લોકોને થયો કોરોના, જુઓ વીડિયો
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા (Minister of State for Home Pradipsinhji Jadeja ) ના કાર્યાલયમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કાર્યાલયમાં કામ કરતા 6 લોકો કોરોના પોઝિટિવ (corona positive ) આવ્યા છે. બે દિવસ પહેલા પ્રદિપસિંહ જાડેજા પણ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત કાર્યાલયમાં કામ કરતા 4 કર્મચારીઓ અને સુરક્ષામાં તૈનાત 2 કમાંડો સહિત કુલ 6 લોકો કોરોના સંક્રમિત થયા હતા.
ગાંધીનગર
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
આગળ જુઓ




















