શોધખોળ કરો
Advertisement
ગાંધીનગર મનપાની ચૂંટણી મુલવતી રાખવા અંગે કોગ્રેસના ક્યા ધારાસભ્યએ કર્યું ટ્વિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલતવી રાખવા કૉંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ટ્વિટ કરીને માંગ કરી છે. ઈમરાન ખેડાવાલાએ ટ્વિટ કરતા લખ્યું કે સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર અને ચૂંટણી કમિશનર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજી રહી છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસો મોટી માત્રામાં વધી રહ્યાં છે. કોરોનાને કંટ્રોલમાં લાવવામાં સરકાર નિષ્ફળ રહી છે
ગાંધીનગર
Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણ
Rajkot Game Zone Fire | રાજકોટ આગકાંડનો રિપોર્ટ આજે સરકારને સોંપાશે, જુઓ અહેવાલ
Gandhinagar News । ગાંધીનગરના કલોલ ખાતે બંગડી બનાવતી ફેક્ટરીમાં લાગી આગ
Gandhinagar Protest | સતત બીજા દિવસે ભાવિ શિક્ષકોની અટકાયતથી રોષ | TET Candidates Protest
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
એસ્ટ્રો
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement