શોધખોળ કરો
હું તો પૂછીશઃ ગાંધીનગરમાં ચૂંટણીમાં ભીડ નહીં થવાની જવાબદારીથી કલેક્ટરે ખંખેર્યા હાથ, જુઓ વીડિયો
ગાંધીનગરમાં ચૂંટણીમાં ભીડ નહીં થવાની જવાબદારીથી ગાંધીનગર કલેક્ટરે હાથ ખંખેર્યા હતા. ગાંધીનગર મનપા ચૂંટણીમાં કલેક્ટરે ભીડ ભેગી નહીં થવાની ખાતરી આપવાની ઇનકાર કર્યો હતો. ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં પાંચથી વધુ લોકો ન હોવાનું કહી કલેક્ટરે સંતોષ માન્યો હતો.
ગાંધીનગર
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ






















