શોધખોળ કરો
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને સાંજે ચૂંટણી પંચ નિર્ણય લેશે, જુઓ વીડિયો
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને સાંજે ચૂંટણી પંચ નિર્ણય લેશે. સાંજે ચારથી પાંચ વાગ્યા વચ્ચે ચૂંટણી પંચ નિર્ણય જાહેર કરશે. મુખ્યમંત્રી રૂપાણીએ ચૂંટણી ન યોજવા રજૂઆત કરી છે.
આગળ જુઓ






















