શોધખોળ કરો
ગાંધીનગર:પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે, મેયર અને ડેપ્યુટી મેયર કરાશે નક્કી
ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યા બાદ હવે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. આ બેઠક આ અઠવાડિયાએ અથવા આગામી અઠવાડિયે મળી શકે છે. જેમાં ગાંધીનગરના મેયર અને ડેપ્યુટી મેયર નક્કી કરવામાં આવશે. ગાંધીનગર મનપામાં ભાજપનો 44માંથી 41 બેઠક પર વિજય આયો હતો.
ગાંધીનગર
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
આગળ જુઓ





















