શોધખોળ કરો
ગાંધીનગર: 4200 ગ્રેડ પે માટે આંદોલન કરી રહેલા શિક્ષકોની પોલીસે કરી અટકાયત
ગાંધીનગર: 4200 ગ્રેડ પેને લઇને ધરણા કરી રહેલા શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. શિક્ષકો મંજૂરી વગર ગાંધીનગર ઉપવાસ છાવણી પર ધરણા કરતા અટકાયત કરાઈ હતી. પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રી ને 4200 ગ્રેડ પે નો ઉકેલ લાવવા માંગ કરી રહ્યાં છે. 12 ડિસેમ્બર સુધીમાં શિક્ષકોના આરઆર બાબતે ઉકેલ લાવવા રજુઆત કરી છે. ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં શિક્ષકસંઘ દ્વારા વિરોધની ચીમકી આપી છે. અનેક રજૂઆતો અને મિટિંગો કર્યા છતાં ઉકેલ નહીં આવતા આગામી સમયમાં ધરણાં કરી શિક્ષકો વિરોધ કરશે.
ગાંધીનગર
Tarun Chugh Gujarat BJP Incharge: ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ





















